• FD પર 8.80% જેટલું ઊંચું વ્યાજ

    બજાજ ફાયનાન્સ AAA રેટિંગ ધરાવતી NBFC છે જ્યારે શ્રીરામ ફાયનાન્સ AA રેટિંગ ધરાવે છે. બંનેએ થાપણદારોને FD પર વધારે વ્યાજ કમાવવાની ઑફર કરી છે. હવે અન્ય બેન્કો પણ વ્યાજ દર વધારે તેવી શક્યતા છે.

  • ગેરકાયદેસર કમાણી કરવી ભારે પડી

    રવિન્દ્ર બાલુ ભારતી SEBIનું લાયસન્સ લીધા વગર Youtube Channel ચલાવતા હતા અને લોકોને ગેરન્ટી વળતરની ઓફર કરતા હતા. આથી, SEBIએ ગેરકાયદેસર રીતે કમાયેલા Rs 12.03 કરોડ રૂપિયા જમા કરવાનો આદેશ આપ્યો છે અને ટ્રેડિંગ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.