કાર, બાઈક, સ્કૂટર, ટ્રક, રિક્ષા, ટ્રેક્ટર સહિતના વાહનોનું કુલ વેચાણ નવેમ્બરમાં 18 ટકા વધીને 28,54,242 યુનિટ નોંધાયું છે. કંપનીઓએ કરેલી આકર્ષક ઑફર તેમજ દિવાળીના તહેવારોને કારણે વેચાણ વિક્રમ સ્તરે પહોંચ્યું.
છેલ્લાં 3 વર્ષમાં એન્ટ્રી-લેવલનાં ટુ-વ્હીલર્સની કિંમત 50 ટકા વધી છે. જો 28 ટકા GST ઘટાડીને 18 ટકા કરવામાં આવે તો ટુ-વ્હીલરની કિંમત ઘટશે.
ઓગસ્ટથી નવેમ્બર 2023 દરમિયાન તહેવારોની સીઝનમાં દેશમાં 10 લાખ જેટલાં પેસેન્જર વ્હિકલનું વેચાણ થવાનો અંદાજ છે. કંપનીઓને ઓગસ્ટ સુધીમાં મળેલાં બૂકિંગના આંકડા પરથી કાર માર્કેટમાં તેજીના એંધાણ મળ્યાં છે.
ઈલેક્ટ્રિક વાહનો માટે બેટરીનું ઉત્પાદન કરવામાં ચીનનો દબદબો છે અને ટાટા ગ્રૂપ તેને પડકારવા માંગે છે.
ગુજરાતમાં Electric Vehicles (EV)નું વેચાણ ધીમે ધીમે વધીને 1 લાખને પાર થઈ ગયું છે. છેલ્લાં પાંચ મહિનામાં તેમાં સારો ગ્રોથ નોંધાયો છે, પરંતુ હવે આ ગ્રોથ ઘટવાની શક્યતા છે, કારણ કે, સરકારે સબસિડી ઘટાડી દીધી છે.
Jay Bharat Maruti Ltd. ગુજરાત અને હરિયાણામાં પ્લાન્ટ સ્થાપવા માટે રૂ.300થી રૂ.350 કરોડનું રોકાણ તબક્કાવાર ધોરણે કરશે.
દેશનાં નં.-1 ધનિક મુકેશ અંબાણીની Reliance Industriesએ MG Motorમાં ચાઈનીઝ કંપનીનો હિસ્સો ખરીદવા માટે વાટાઘાટ હાથ ધરી હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.
શું સરકાર હેલમેટ પર લાગતો GST ઘટાડશે? સેબીએ શા માટે ફટકાર્યો એક રોકાણકારને દંડ? લક્ઝરી પ્રોપર્ટી ખરીદવા માટે કયા શહેરો છે ફેવરિટ?