• રિટર્ન ફાઈલિંગ પહેલા AIS છે જરૂરી

  ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે નવેમ્બર 2021માં એન્યૂઅલ ઈન્ફોર્મેશન સ્ટેટમેન્ટ એટલે કે AISની શરૂઆત કરી હતી. AIS એ એક વ્યાપક અને મહત્વપૂર્ણ નાણાકીય દસ્તાવેજ છે, જેમાં એક નાણાકીય વર્ષ દરમિયાન કરવામાં આવેલા તમારા ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શનની જાણકારી હોય છે.. તે ફોર્મ 26ASનું વિસ્તૃત સ્વરૂપ છે..

 • IT વિભાગની નજરથી બચવું છે મુશ્કેલ!

  તમારી દરેક મોટી નાણાકીય દેવડદેવડની આવકવેરા વિભાગને હોય છે જાણ. પરંતુ ડરવાની જરૂર નથી જો તમે તમારી આવક અને રોકાણને કમાણીથી જસ્ટીફાય કરો છો તો. પરંતુ જો કમાણી અને ખર્ચમાં તફાવત આવ્યો તો આવક વેરા વિભાગ ફટકારશે નોટિસ.

 • આ રીતે HRA ક્લેમ કરવાનું મોંઘું પડી શકે

  ઘણાં લોકો HRA ડિડક્શન ક્લેમ કરવા માટે પોતાના એમ્પ્લોયરને ઘરના ભાડા અંગે ખોટી જાણકારી આપે છે.