• રિલાયન્સ ઈન્ફ્રા.નો શેર કેમ તૂટ્યો?

    Anil Ambaniની કંપની Reliance Infraની પેટાકંપનીને મળેલી Rs 8,000 કરોડની આર્બિટ્રલ એવૉર્ડની રકમ સાથે સંકળાયેલા કેસમાં સુપ્રીમ કોર્ટે કંપનીને જટકો આપ્યો છે અને તેને સંબંધિત નિર્ણય ફગાવી દીધો છે.

  • બાબા રામદેવને ગઈ કરોડોની ખોટ

    બાબા રામદેવની કંપની પતંજલિ ફૂડ્સ, અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલ અને પેટીએમની પેરન્ટ કંપની One 97 Communicationsના શેરમાં 28 ફેબ્રુઆરીએ મહત્ત્વની હિલચાલ થઈ હતી.

  • અનિલ અંબાણીની ઇડીએ કરી પૂછપરછ

    ઉદ્યોગપતિ અનિલ અંબાણી ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) સાથે જોડાયેલી તપાસના સંદર્ભમાં મુંબઈમાં ED અધિકારીઓ સમક્ષ હાજર થયા હતા. EDના અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી છે.

  • કોણ હશે રિલાયન્સ કેપિટલનો નવો માલિક?

    અનિલ અંબાણીની રિલાયન્સ કેપિટલના ધિરાણકર્તાઓએ હિન્દુજા ગ્રૂપની કંપની ઈન્ડસઈન્ડ ઈન્ટરનેશનલ હોલ્ડિંગ્સ લિ. દ્વારા રજૂ કરવામાં આવેલા રિઝોલ્યુશન પ્લાનની તરફેણમાં મતદાન કર્યું છે.

  • અનિલ અંબાણીની મુશ્કેલી વધી

    આવકવેરા વિભાગે અનિલ અંબાણીને નોટિસ મોકલી છે. પેટીએમના ફાઉન્ડર વિજય શેખર શર્મા બીજા 5 વર્ષ માટે કંપનીના એમડી અને સીઇઓ તરીકે કાર્યરત રહેશે.