• રવિવારે રેકોર્ડ બ્રેક લોકોએ હવાઈસફર ખેડી

    19 નવેમ્બરે ભારતીય એરલાઈન્સે ડોમેસ્ટિક ફ્લાઈટ્સ દ્વારા 4,56,910 પ્રવાસીને સફર કરાવીને નવો રેકોર્ડ બનાવ્યો છે. દિવાળીનો તહેવાર હોવાથી ભારતનાં લાખો લોકોએ પ્રવાસ માટે હવાઈસફરનો વિકલ્પ પસંદ કર્યો છે.