કાર ખરીદવી કે લીઝ પર લેવી? શું રહેશે તમારા માટે યોગ્ય?
આજકાલ ઘણા લોકો નૉન ઓનરશિપના વિકલ્પોનો ઉપયોગ કરી રહ્યા છે.. કાર લીઝિંગ પણ આમાંથી એક છે... કાર લીઝિંગ એ પણ ભાડા જેવું છે, જ્યાં તમને કારનો ઉપયોગ કરવાનો અધિકાર મળે છે. તો કાર ખરીદવી કે કાર લીઝ પર લેવી? કયો વિકલ્પ તમારા માટે રહેશે યોગ્ય? આવો સમજીએ.
Published June 19, 2023, 16:30 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો