ખાદ્ય તેલના ભાવ જેટલી ઝડપે વધ્યા એટલી ઝડપે ઘટશે?

વૈશ્વિક સ્તરે ભાવ ઘટતાં અને સ્થાનિક સ્તરે સપ્લાયમાં સુધારો થવાથી ખાવાનું તેલ સસ્તું થયું છે અને આગામી દિવસોમાં ભાવ વધુ ઘટે તેવી શક્યતા સેવાઈ રહી છે.

Published: June 23, 2022, 11:51 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો