સ્થાનિક રોકાણકારોની સતત ખરીદી, છતાં બજાર કેમ ઘટી રહ્યું છે?

વિદેશી રોકાણકારો 8 મહિનાથી શેરબજારમાંથી રોકાણ પાછું ખેંચી રહ્યાં છે જ્યારે સ્થાનિક રોકાણકારો સતત ખરીદી કરી રહ્યાં છે. છતાં, તેજીનો કરંટ જામતો નથી.

Published: June 16, 2022, 16:28 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો