મોંઘા મસાલાએ બગાડ્યો રસોઇનો સ્વાદ

વર્ષ દરમિયાન મસાલાની મોંઘવારી ઝડપથી વધી છે. ધાણાના ભાવ અંદાજે અઢી ગણાં વધી ગયા છે.

Published: May 19, 2022, 05:49 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો