શું ગરીબો અને અમીરો વચ્ચેની ખાઇ પહોળી થઇ રહી છે?

દેશના 12 રાજ્યોમાં 50 ટકાથી વધુ વસતી ગરીબ છે. સરકારના પોતાના આંકડા આ વાતનો ખુલાસો કરી રહ્યાં છે.

Published: May 18, 2022, 05:59 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો