હોમ ઇન્સ્યૉરન્સ લેવો કેમ જરૂરી છે?

ઘરને આગ, ભૂકંપ, પૂર કે વીજળી પડવા જેવી કુદરતી આપત્તિઓ જેવી ઘટનાઓથી નુકસાન થવાની શક્યતા રહે છે. હોમ ઇન્સ્યોરન્સ ઘર માટે એક સુરક્ષા કવચ જેવું છે.

Published: May 30, 2022, 13:24 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો