વ્યાજ દર વધ્યાઃ અત્યારે ઘર ખરીદવું કે રાહ જોવી?
ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટ 0.40 ટકા વધારીને 4.40 ટકા કરી દીધો છે. જેનાથી હોમ લોન, કાર લોન સહિત તમામ પ્રકારની લોન મોંઘી થઇ ગઇ છે.
Published: May 17, 2022, 06:03 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો