લાંબા ગાળે બેંક FD અને ઈક્વિટી MFમાંથી કોણ આપશે વધુ રિટર્ન?

લાંબા ગાળાની એફડીમાં પૈસા રોકવાનો કોઈ અર્થ નથી. આ રોકાણના રિટર્નથી લાંબા ગાળાના લક્ષ્યાંકો પૂરા કરવા મુશ્કેલ છે. જો રોકાણનો લક્ષ્યાંક પાંચ વર્ષથી વધુનો હોય, તો ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ રોકાણ માટે સારો વિકલ્પ છે. લાંબા ગાળે, તમે આ રોકાણ પર વાર્ષિક 12 ટકા રિટર્નની અપેક્ષા રાખી શકો છો. તેનાથી લક્ષ્ય સુધી પહોંચવામાં સરળતા રહેશે.

Published: September 11, 2023, 09:41 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો