સ્મૉલકેપ-મિડકેપ રોકાણ પરથી કેમ ઉઠ્યો કોટક ઈક્વિટીઝનો વિશ્વાસ?

બ્રોકરેજ ફર્મ કોટક ઇક્વિટીઝે જણાવ્યું હતું કે તે હવે મિડકેપ-સ્મોલકેપ શેર્સ વિશે સલાહ નહીં આપે અને મંગળવારે જ્યારે બજારો નવી ઊંચી સપાટી બનાવી રહ્યા હતા, ત્યારે મિડકેપ-સ્મોલકેપ સેક્ટર્સને ભારે નુકસાન થયું હતું. હવે સવાલ એ થાય છે કે મિડકેપ-સ્મોલકેપ સેક્ટરમાં જે પરપોટો રચાયો છે તે ફૂટી જશે? શું કરવું જોઈએ રોકાણકારોએ? આવો જાણીએ આ રિપોર્ટમાં….

Published September 18, 2023, 15:55 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો