Live
રિસેલ પ્રોપર્ટી ખરીદતી વખતે શું જોવું જોઇએ?

જો તમે લોન લઈને ઘર ખરીદી રહ્યા છો અને લોનની EMIની સાથે-સાથે ઘરનું ભાડું ચૂકવવા નથી માંગતા તો તમે રિસેલમાં ઘર ખરીદી શકો છો. રિસેલ પ્રોપર્ટીની કિંમતો લોકેશન, બાંધકામની ગુણવત્તા, ફ્લેટની ઉંમર એટલે કે કેટલો જુનો છે અને પ્રોપર્ટી માર્કેટની વર્તમાન પરિસ્થિતિ પર આધાર રાખે છે.