-
ઈલેક્ટ્રોનિક એપ્લાયન્સ સ્ટોરના માલિકોએ કમલને નવી પ્રોડક્ટ વેચવા માટે જે સેલિંગ વ્યૂહરચના અપનાવી છે તેને પુશ સેલિંગ કહેવામાં આવે છે. તેનો અર્થ એ છે કે કંપનીઓ જે રીતે ગ્રાહક પર દબાણ લાવે છે, એટલે કે તેને પુશ કરે છે, પોતાનું વેચાણ વધારવા માટે, તે સ્ટ્રેટેજીનું નામ છે પુશ સેલિંગ.

આધાર સાથે જોડાયેલા ડેટાને સેફ રાખવા જરૂરી છે. જરા અમથી ચૂક થાય તો તમે ફ્રોડનો શિકાર બની શકો છો. આનાથી બચવા માટે તમે આધાર કાર્ડને લોક કરી શકો છો. જરૂરિયાત પડે તો તેને અનલોક કરી શકાય છે. આનાથી તમારો આધાર સંબંધી બધો ડેટા સેફ રહેશે. અને ઓનલાઇન ફ્રોડથી બચી જશો.
-
ઓનલાઈન વ્યવહારોની સુરક્ષા વધારવા માટે કાર્ડ ટોકનાઈઝેશન એ એક મોટો સુધારો છે. ટોકનાઇઝેશન એ એવી પ્રક્રિયા છે જેમાં કાર્ડ સંબંધિત વિગતોને "ટોકન" નામના વિશિષ્ટ વૈકલ્પિક કોડમાં રૂપાંતરિત કરવામાં આવે છે. આ ટોકન કાર્ડ, ટોકન માટે રિક્વેસ્ટ કરનાર વ્યક્તિ અને ડિવાઈસના આધારે યૂનિક હશે..