લોન ન ચૂકવનારા માટે RBIએ નિયમોમાં કર્યો ફેરફાર? ભારતીય મેડિકલ ગ્રેજ્યુએટ્સ માટે શું છે ખુશખબરી?
રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયાએ એક ડ્રાફ્ટ બહાર પાડીને વિલફુલ ડિફૉલ્ટર માટે નવા નિયમોની દરખાસ્ત કરી છે. આ અંગે તમામ હિતધારકો 31 ઓક્ટોબર સુધીમાં સૂચન મોકલી શકે છે.
અમદાવાદ સ્થિત નિરમા ગ્રૂપ ફાર્મા સેક્ટરમાં વ્યાપ વધારવા માંગે છે. અગાઉ નિરમાએ બેંગાલુરુની એક કંપની પણ ખરીદી હતી અને હવે ગ્લેનમાર્ક ફાર્મા સાથે સોદો કર્યો છે.
2023-23 દરમિયાન, સમગ્ર દુનિયામાં ખાંડનું ઉત્પાદન 1.23 ટકા ઘટશે, જેથી 20 લાખ ટન ખાંડની ઘટનો સામનો કરવો પડશે, એમ ઈન્ટરનેશનલ શુગર ઓર્ગેનાઈઝેશને જણાવ્યું છે.
Kia તેની લોકપ્રિય કાર Seltos અને Carensની કિંમતમાં 1 ઓક્ટોબરથી વધારો કરશે. કાચા માલના વધતા ખર્ચની અસરને સરભર કરવા માટે કંપનીએ ભાવ વધારવાનો નિર્ણય લીધો છે.
18 સપ્ટેમ્બર સુધીમાં બેન્કિંગ સિસ્ટમમાં લિક્વિડિટીનું લેવલ Rs 1.47 લાખ કરોડ નોંધાયું, જે 23 એપ્રિલ, 2019 પછીના સૌથી ઊંચા સ્તરે છે.
ટામેટા બાદ શું ડુંગળી રડાવશે? ટ્વિન ટાવરની જેમ હવે કયો ટાવર થશે ધ્વસ્ત? કેમ વધી શકે છે મસૂરની દાળના ભાવ? EPFOએ જુલાઇમાં બનાવ્યો કેવો રેકોર્ડ?
IDBI Bank, યસ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક અને એક્સિસ બેન્કે સપ્ટેમ્બર મહિનાથી FDના નવા ઈન્ટરેસ્ટ રેટ લાગુ કર્યાં છે.
લોકો મોંઘવારી વિષે તો વાત કરે છે પરંતુ જીવનશૈલી આધારિત મોંઘવારી (lifestyle inflation) વિષે ચર્ચા કરતા નથી. ફુગાવાની આ કેટેગરી તમારી સંપત્તિમાં મોટું ગાબડું પાડવા માટે સક્ષમ છે.