વૈશ્વિક સ્તરે ખાંડના ભાવ નવી ટોચ બનાવી રહ્યાં છે ત્યારે ભારતમાં ખાંડ કડવી ના થઈ જાય તે માટે સરકારે કેટલાક પગલાં ભર્યાં છે.
Rs 9 લાખ સુધીની હોમ લોન રકમ પર 3-6.5% ઈન્ટરેસ્ટ સબસિડી આપવા માટે સરકાર Rs 60,000 કરોડ ($7.2 B)ની યોજના જાહેર કરે તેવી શક્યતા છે.
ડિફોલ્ટરનો ટેગ હટાવવા માટે શું કરી શકશે લોનધારક? ઘણાં કરદાતાને હજુ સુધી કેમ નથી મળ્યું રિફંડ? કયા દિવસે 99 રૂપિયામાં થિયેટરમાં જોઇ શકશો ફિલ્મ?
Bank Holidays In October: ઓક્ટોબર મહિનામાં પાંચ રવિવાર અને બીજા તથા ચોથા શનિવારની કુલ સાત રજા છે. આ ઉપરાંત અન્ય તહેવારોની રજાઓ સાથે કુલ 16 દિવસ બેન્ક બંધ રહેશે.
JPMorganએ જણાવ્યું છે કે, 28 જૂન, 2024થી ભારતનાં બોન્ડ્સને ગ્લોબલ ઈન્ડેક્સમાં સામેલ કરવાની પ્રક્રિયા શરૂ થશે. આ પ્રક્રિયા 10 માસ સુધી ચાલશે.
ટ્રેડર્સને 'ફ્રીક ટ્રેડ'થી બચાવવા માટે BSEએ સ્ટૉપ-લૉસ માર્કેટ (SL-M) ઑર્ડર બંધ કરવાનો નિર્ણય લીધો છે. તેનાથી નાના ટ્રેડર્સને ફાયદો થશે.
ઓક્ટોબર 2021માં ભારતનું વિદેશી હૂંડિયામણ 645 અબજ ડૉલરના સર્વોચ્ચ સ્તરે નોંધાયું હતું, પરંતુ ત્યારથી તે ઘટીને હવે 593.04 અબજ ડૉલર થયું છે.
22 સપ્ટેમ્બર સુધીમાં દેશનાં 122.57 લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર નોંધાયું છે.
લોન ન ચૂકવનારા માટે RBIએ નિયમોમાં કર્યો ફેરફાર? ભારતીય મેડિકલ ગ્રેજ્યુએટ્સ માટે શું છે ખુશખબરી?