IPOમાં રોકાણકારોની વિભિન્ન કેટેગરીના સબ્સક્રિપ્શન અને તેમના દ્વારા IPOમાં પૈસા લગાવવા કે નહીં તેનો તાગ મેળવવો હોય તો જુઓ આ વીડિયો
ક્રિપ્ટોકરન્સી (CRYPTOCURRENCY)ના ફુગ્ગાની હવા નીકળી રહી છે. CRYPTO EXCHANGEsની જાહેરાતો ગાયબ થઈ રહી છે. શું આ માર્કેટ તૂટવાની અણીએ છે?
શું સરકારનો ઈરાદો પ્રત્યેક 60 કિલોમીટરના અંતરે એક ટોલ બૂથ ઊભું કરવાનો છે? આટલા બધા ટોલ પ્લાઝા (TOLL PLAZA) ઊભા કરીને સરકાર આખરે શું કરવા માંગે છે?
કોઈ શેરને પ્રતિબંધિત શેરની કેટેગરીમાં કેવી રીતે મૂકવામાં આવે છે, તે સમજવા માટે 'ઓપન ઈન્ટરેસ્ટ' અને 'માર્કેટ-વાઈડ પોઝિશન લિમિટ'ને સમજવી જરૂરી છે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ એવી કંપનીઓમાં રોકાણ કરે છે જેનો દેશના મુળભૂત માળખાના વિકાસની સાથે સંબંધ હોય છે.
સ્ટીલ (STEEL)ના ભાવમાં થયેલો વધારો ભારત સહિતનાં બજારોને પરેશાન કરી રહ્યો છે. તેના ભાવ વધવાથી મોંઘવારી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે હેરાન કરે છે.
ભારત 85 ટકા ઓઈલ (OIL) આયાત કરે છે. ઘણા કારણોસર આપણે ઓઈલનું ઓછું ઉત્પાદન કરીએ છીએ. તો આ કારણો જાણવા માટે જુઓ અમારો ખાસ વીડિયો...
કપાસનું ઉત્પાદન ઘટવાનો અંદાજ છે ત્યારે તેના ભાવમાં વધારો થઈ રહ્યો છે. કોટનની મોંઘવારીની અસર કપડાંના ભાવ પર પડી છે.
તમે ફક્ત છેલ્લા છ મહિનામાં ખરીદેલા કરિયાણાના બિલ કાઢો અને હિસાબ લગાવો. સર્ફ, સાબુ, બિસ્કિટ, નમકીન, મેગી, ટુથપેસ્ટ, ચા-કૉફી, દૂધ-બ્રેડ બધુ જ મોંઘું થયુ
કોઇપણ આઇટમને ખરીદવાના બદલે તેને પહેલા વિશલિસ્ટમાં નાંખવાનું શિખી લો...આ આદત બે રીતે પૈસા બચાવવાના કામમાં આવશે.