SEBIએ ડિમેટ ખાતાધારકોને પાન કાર્ડ અને બેન્ક માહિતી આપવાની સમયમર્યાદા 31 ડિસેમ્બર સુધી લંબાવી છે. ટ્રેડિંગ એકાઉન્ટ્સ માટે નોમિનેશન ઉમેરવાના નિયમમાં પણ રાહત આપી છે અને તેને સ્વૈચ્છિક જરૂરિયાત બનાવી છે.
SME stocksમાં સટ્ટાખોરો સક્રિય હોવાની શંકાના આધારે સેબીએ આ સેગમેન્ટને પણ ASM અને TFT માળખ હેઠળ આવરી લેવાની સૂચના આપી છે. એટલે કે, SME સ્ટોક્સ પર હવે ચાંપતી નજર રાખવામાં આવશે.
ભારતીય બજાર (stock market) એક વખત ફુલ ગુલાબી તેજી (boom)માં છે. રોકાણકારો (investors) ફરી એક વખત પૈસા રોકવા આતુર થઇ રહ્યાં છે. તેવામાં તે સવાલ થાય છે કે તમારે અત્યારના યુફોરિયા કે ચમકદમકથી અંજાવવું જોઇએ કે સાવચેત રહેવું જોઇએ. IPOમાં રોકાણ (investment) કરવા માટે તમારે કઇ બાબતોનું ધ્યાન રાખવું જોઇએ
ટ્રેડર્સને 'ફ્રીક ટ્રેડ'થી બચાવવા માટે BSEએ સ્ટૉપ-લૉસ માર્કેટ (SL-M) ઑર્ડર બંધ કરવાનો નિર્ણય લીધો છે. તેનાથી નાના ટ્રેડર્સને ફાયદો થશે.
માર્કેટ રેગ્યુલેટર સેબીએ કાયદો બનાવ્યો છે કે જો કોઇ વ્યક્તિ રિસર્ચ એનાલિસ્ટ નથી તો તે કોઇ સ્ટોકને લઇને ટિપ્સ નહીં આપી શકે.
આ વખતે તહેવારોની સીઝનમાં ગોલ્ડ માર્કેટમાં ખરીદીની આશા છે. એટલે પ્રેસિયસ મેટલ્સ અને ગોલ્ડ ફાઇનાન્સિંગના બિઝનેસ સાથે જોડાયેલી કંપનીઓ બજારના રડાર પર રહેશે.