Home > બચત
દિલ્હીના મેટ્રો સ્ટેશન પર સરકારનો પ્રોજેક્ટ સફળ જશે તો અન્ય શહેરોના મેટ્રો સ્ટેશન પર રિટેલ સ્ટોર ખોલીને સસ્તામાં ખાદ્ય ચીજવસ્તુઓ મળતી થઈ જશે.
કૉર્પોરેટ ફિક્સ ડિપોઝીટમાં સેવિંગ્સ એકાઉન્ટ કરતાં વધુ વ્યાજ મળે છે. જો કે, આંખો બંધ કરીને માત્ર સાંભળેલી વાતો પર વિશ્વાસ કરીને કોર્પોરેટ એફડીમાં પૈસા રોકવા મોટી ભૂલ સાબિત થઈ શકે છે... ચાલો જાણીએ કે કોર્પોરેટ એફડીમાં રોકાણ કરતી વખતે લોકો કઈ ભૂલો કરે છે...
LICએ Jeevan Utsav નામનો પ્લાન લૉન્ચ કર્યો છે, જેમાં આજીવન ગેરન્ટીડ રિટર્નની સાથે જીવો ત્યાં સુધી જીવન વીમો, વાર્ષિક વ્યાજ તેમજ ઈનકમ બેનિફિટ જેવા ફીચર્સ સામેલ છે.
યુનિટી સ્મોલ ફાયનાન્સ બેન્ક સીનિયર સીટિઝનને FD પર સૌથી વધુ 9.5% ઈન્ટરેસ્ટ રેટ ઑફર કરે છે.
ખાનગી સેક્ટરની HDFC Bankએ નૉન-કૉલેબલ FDના ઈન્ટરેસ્ટ રેટમાં ફેરફાર કર્યા છે.
Aggressive Hybrid Mutual Funds: એગ્રેસિવ હાઈબ્રીડ ફંડમાં અન્ય પાંચ હાઈબ્રીડ કેટેગરીની તુલનાએ વધારે વળતર મળ્યું છે. છેલ્લાં 3 વર્ષમાં એગ્રેસિવ હાઈબ્રીડ ફંડમાં 17 ટકા, 5 વર્ષમાં 13 ટકા અને 10 વર્ષમાં 13.4 ટકા વળતર મળ્યું છે.
સરકારે પબ્લિક પ્રૉવિડન્ટ ફંડ (PPF), સીનિયર સીટિઝન સેવિંગ્સ સ્કીમ (SCSS) સહિતની સ્મોલ સેવિંગ્સ સ્કીમ (નાની બચત યોજનાઓ)ના નિયમોમાં મહત્ત્વનાં ફેરફાર કર્યાં છે.
ઈમર્જન્સી ફંડ પ્રત્યેક વ્યક્તિના જીવનમાં અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તમે નોકરિયાત હોવ કે બિઝનેસમેન, દરેક પાસે એક ઈમર્જન્સી ફંડ હોવું જરૂરી છે. આ ફંડનું કેટલું મહત્ત્વ છે અને તે કેવી રીતે તૈયાર થઈ શકે તે સમજીએ.