-
Rs 9 લાખ સુધીની હોમ લોન રકમ પર 3-6.5% ઈન્ટરેસ્ટ સબસિડી આપવા માટે સરકાર Rs 60,000 કરોડ ($7.2 B)ની યોજના જાહેર કરે તેવી શક્યતા છે.
-
જો તમે ઘર કે ફ્લેટ બુક કરાવતા પહેલા થોડું રિસર્ચ કરશો તો તમે સમસ્યાઓથી બચી શકો છો... બુકિંગ કરતા પહેલા તમારે પ્રોજેક્ટ સાઇટની મુલાકાત લેવી જોઈએ...ત્યાં હાજર સ્ટ્રક્ચરલ એન્જિનિયર પાસેથી કન્સ્ટ્રક્શન ક્વૉલિટીનું સર્ટિફિકેટ માંગી શકો છો....તમારી મહેનતના પૈસા ફસાઈ ન જાય તેની ખાતરી કરવા માટે, મકાન ખરીદતા પહેલા કન્સ્ટ્રક્શન ક્વૉલિટી તપાસવી જરૂરી છે..

લીવ એન્ડ લાયસન્સ એગ્રીમેન્ટ ઈન્ડિયન ઈઝમેન્ટ્સ એક્ટ, 1882 હેઠળ આવે છે.. આમાં મકાનમાલિક ભાડુઆતને માત્ર ઉપયોગનો અધિકાર આપે છે

તહેવારોને ધ્યાનમાં રાખીને બેન્કો અને ફાયનાન્સ કંપનીઓએ આકર્ષક વ્યાજ દરની ઑફર લૉન્ચ કરી છે. ખાસ તો હોમ લોન માટે નીચા વ્યાજ દરની ઑફર લૉન્ચ થઈ રહી છે.
-
હિંદુ મહિલાના જીવનકાળ દરમિયાન, તેની કોઈપણ મિલકત એટલે કે પ્રોપર્ટી પર ફક્ત તેનો જ સંપૂર્ણ અધિકાર હોય છે... જો વિલ ના કર્યું હોય તો મહિલાના મૃત્યુ બાદ મિલકતની વહેંચણી Hindu Succession Act, એટલે કે હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ કાયદો, 1956 હેઠળ થાય છે.