-
મોટા ભાગની બેન્ક બે પ્રકારની હોમ લોન ઑફર કરે છેઃ એક છે ફિક્સ્ડ રેટ હોમ લોન અને બીજી છે ફ્લૉટિંગ રેટ હોમ લોન. નવેમ્બર મહિનામાં બેન્કોના હોમ લોનના વ્યાજ દરમાં ફેરફાર થયો છે.
-
રિલાયન્સની જિયો ફાયનાન્સિયલ સર્વિસિસે પર્સનલ લોનની સાથે સાથે કન્ઝ્યુમર ડ્યુરેબલ લોનની સુવિધા પણ શરૂ કરી છે.
-
LICએ Jeevan Utsav નામનો પ્લાન લૉન્ચ કર્યો છે, જેમાં આજીવન ગેરન્ટીડ રિટર્નની સાથે જીવો ત્યાં સુધી જીવન વીમો, વાર્ષિક વ્યાજ તેમજ ઈનકમ બેનિફિટ જેવા ફીચર્સ સામેલ છે.
-
મોટા ભાગના લોકો ઈમરજન્સીમાં પૈસાની જરૂર પડે ત્યારે પર્સનલ લોન લે છે... એમાં કોઈ ખોટું નથી.. પરંતુ તમે કયા હેતુ માટે લોન લઈ રહ્યા છો,, તેનાથી જ નક્કી થાય છે કે તમારે પર્સનલ લોન લેવી જોઈએ કે નહીં… આજે અમે તે પરિસ્થિતિઓ વિશે વાત કરીશું જ્યારે તમારે પર્સનલ લોન લેવાનું ટાળવું જ જોઈએ.

RBIએ ગુજરાતની શ્રી મહિલા સેવા સહકારી બેંક, વેજલપુર નાગરિક સહકારી બેંક, ખંભાત નાગરિક સહકારી બેંક, પોરબંદર વિભાગિયા નાગરિક સહકારી બેંક અને સર્વોદય નાગરિક સહકારી બેંન્કને Rs 6.25 લાખનો દંડ ફટકાર્યો છે.
-
કયા શહેરોમાં મોંઘો થયો CNG? કોણે લીધી સૌથી વધુ પર્સનલ લોન? તહેવારોમાં ક્રેડિટ કાર્ડ દ્વારા કેટલો ખર્ચ થયો? કોલસા-આધારિત ક્ષમતા કેટલી વધશે? ખેડૂતોને કયા પાક માટે મળી રહ્યાં છે સારા ભાવ?