-
LICની સ્પેશિયલ રિવાઈવલ સ્કીમ હેઠળ તમે અમુક શરતો અને મર્યાદાનું પાલન કરીને પૉલિસી ફરીથી ચાલુ કરાવી શકો છો અને વીમા કવર મેળવી શકો છો.
-
હેલ્થ પોલિસી સાથે આપવામાં આવતું કવર એક જ વારમાં વપરાઇને પૂરું થઇ શકે છે, કોઈ પણ સમયે ચેતવણી આપ્યા વિના બીમારી ત્રાટકી શકે છે, કોઈપણ સમયે માર્ગ અકસ્માત થઈ શકે છે… આવી પરિસ્થિતિથી બચવા માટે તમારી પોલિસીમાં રિસ્ટોરેશન બેનિફિટ હોવો જોઈએ.

સ્વાસ્થ્ય વીમા પોલિસી મુખ્યત્વે 3 પ્રકારની હોય છે. ઇન્ડિવિઝ્યુઅલ, ફેમિલી ફ્લોટર અને ગ્રુપ ઇન્સ્યોરન્સ..તેમાં વીમા કંપનીઓના નિયમો અલગ અલગ હોય છે.

મોટાભાગના લોકો વિચારે છે કે દરેક વ્યક્તિને કેન્સર થતું નથી, તો શા માટે કેન્સર કવર ખરીદવું? પરંતુ દેશમાં કેન્સરના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના રિપોર્ટ અનુસાર, દેશમાં વર્ષ 2022માં કેન્સરના 14.6 લાખ કેસ હતા, પરંતુ 2025 સુધીમાં આ સંખ્યા વધીને 15.7 લાખ થઈ શકે છે.

માત્ર 6% ભારતીયો પાસે પૂરતું વીમા કવર છે. મોટા ભાગનાં લોકો ખોટી ધારણાઓના આધારે આર્થિક સલામતી જોખમમાં મૂકી રહ્યાં હોવાનું SBI લાઈફ ઈન્સ્યૉરન્સના અભ્યાસનું તારણ.