Rs 9 લાખ સુધીની હોમ લોન રકમ પર 3-6.5% ઈન્ટરેસ્ટ સબસિડી આપવા માટે સરકાર Rs 60,000 કરોડ ($7.2 B)ની યોજના જાહેર કરે તેવી શક્યતા છે.
Bank Holidays In October: ઓક્ટોબર મહિનામાં પાંચ રવિવાર અને બીજા તથા ચોથા શનિવારની કુલ સાત રજા છે. આ ઉપરાંત અન્ય તહેવારોની રજાઓ સાથે કુલ 16 દિવસ બેન્ક બંધ રહેશે.
રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયાએ એક ડ્રાફ્ટ બહાર પાડીને વિલફુલ ડિફૉલ્ટર માટે નવા નિયમોની દરખાસ્ત કરી છે. આ અંગે તમામ હિતધારકો 31 ઓક્ટોબર સુધીમાં સૂચન મોકલી શકે છે.
18 સપ્ટેમ્બર સુધીમાં બેન્કિંગ સિસ્ટમમાં લિક્વિડિટીનું લેવલ Rs 1.47 લાખ કરોડ નોંધાયું, જે 23 એપ્રિલ, 2019 પછીના સૌથી ઊંચા સ્તરે છે.
IDBI Bank, યસ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક અને એક્સિસ બેન્કે સપ્ટેમ્બર મહિનાથી FDના નવા ઈન્ટરેસ્ટ રેટ લાગુ કર્યાં છે.
જાહેર ક્ષેત્રની બેન્કો આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સ્પેશિયલ FD સ્કીમમાં ઊંચા વ્યાજ દરની ઓફર કરી રહી છે.
તહેવારોને ધ્યાનમાં રાખીને બેન્કો અને ફાયનાન્સ કંપનીઓએ આકર્ષક વ્યાજ દરની ઑફર લૉન્ચ કરી છે. ખાસ તો હોમ લોન માટે નીચા વ્યાજ દરની ઑફર લૉન્ચ થઈ રહી છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ હોમ લોન ગ્રાહકોને મોટી રાહત આપી છે. હવે હોમ લોનની ચુકવણી કર્યા પછી, ગ્રાહકોને 30 દિવસની અંદર તેમના રજિસ્ટ્રેશન પેપર્સ પાછા મળશે.
લોકલ સર્કલ્સ દ્વારા કરવામાં આવેલા સર્વે મુજબ ભારતમાં નાણાકીય છેતરપિંડીનો ભોગ બનેલા 70 ટકા લોકોને તેમના પૈસા પાછા નથી મળતા. છેલ્લા 3 વર્ષમાં ફાઇનેન્સિયલ ફ્રોડનો ભોગ બનેલા પરિવારોમાંથી માત્ર 23 ટકાને જ તેમના પૈસા પાછા મળ્યા છે.