Live
રિટર્નની બાબતમાં બેલેન્સ્ડ હાઇબ્રિડ ફંડનો રેકોર્ડ કેવો?

બેલેન્સ્ડ હાઇબ્રિડ ફંડનો ફંડ મેનેજર બજારમાં હંમેશા એ વાત માટે એક્ટિવ રહે છે કે સેબીની વ્યાખ્યા અનુસાર ફંડમાં ઇક્વિટી અને ડેટનો રેશિયો જળવાઇ રહે.