Live
PFમાંથી ક્યારે અને કેટલા પૈસા કાઢી શકાય છે

પીએફ ખાતામાં જમા પૈસા તમારા છે, પરંતુ નિવૃત્તિ બાદ તમને કોઈ નાણાકીય સમસ્યાનો સામનો કરવો ન પડે, તેથી ઉપાડ માટે કેટલીક શરતો લાદવામાં આવી છે.