શિવાલિક સ્મોલ ફાઇનાન્સ બેંકે 1 વર્ષથી 18 મહિનાની મુદત માટે ફિક્સ્ડ ડિપોઝિટ (FD)ના વ્યાજ દરમાં 8.10 ટકા સુધીનો વધારો કર્યો છે. વરિષ્ઠ નાગરિકોને આ FD પર વધારાના 0.50 ટકા એટલે કે 8.60 ટકા વ્યાજ મળશે. પરંતુ શું 8.60 ટકાનો વ્યાજ દર એ સૌથી વધુ વ્યાજ દર છે જે હાલમાં દેશમાં કોઈપણ નાની ફાઇનાન્સ બેંક વરિષ્ઠ નાગરિકોને આપે છે?
વરિષ્ઠ નાગરિકો યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંકમાં 1,001 દિવસની FD કરાવે તો સૌથી વધુ 9.50 ટકા વ્યાજ મેળવી શકે છે. સામાન્ય નાગરિકોને આ FD પર 9.00 ટકા વ્યાજ મળશે. કોઈપણ નાની ફાયનાન્સ બેંક હાલમાં સામાન્ય નાગરિકોને આપે છે તે સૌથી વધુ વ્યાજ દર પણ છે.
Highest RoI being currently given by Small Finance Banks on FDs:
Bank
RoI (in %) General Citizens
RoI (in %) Senior Citizens
Tenure
Shivalik Small Finance Bank
8.10
8.60
1 year to 18 months
Unity Small Finance Bank
9.00
9.50
1001 days
Suryoday Small Finance Bank
8.60
9.10
>2 years – 3 years
Fincare Small Finance Bank
8.61
9.21
750 days
Jana Small Finance Bank
8.50
9.00
>2 years – 3 years (1095 days)
Equitas Small Finance Bank
8.50
9.00
444 days
North East Small Finance Bank
8.50
9.25
555 days
ESAF Small Finance Bank
8.50
9.25
2 years < 3 years
Utkarsh Small Finnace Bank
8.50
9.10
2 years – 3 years
Ujjivan Small Finance Bank
8.25
8.75
1 year
AU Small Finnace Bank
8.00
8.50
2 yrs 1 day to 3 years
Capital Small Finnace Bank
7.50
8.00
1 year
Published - November 28, 2023, 07:43 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો