Money9 Gujarati:
ઓગસ્ટ મહિનાથી તહેવારોની સીઝન શરૂ થઈ રહી છે. 31 દિવસના આ મહિનામાં સ્વતંત્રતા દિન, રક્ષાબંધન અને ઓણમ જેવા તહેવારો આવી રહ્યાં છે. ભારતમાં તહેવારોની સીઝન ઓણમથી શરૂ થાય છે અને દિવાળી સુધી તથા ત્યારબાદ ક્રિસમસ સુધી ફેસ્ટિવલનો માહોલ છવાયેલો રહે છે. જો તમારે ઓગસ્ટમાં કોઈ બેન્કિંગ કામકાજ પતાવવાના હોય તો રજાના દિવસો ધ્યાનમાં રાખવા પડશે કારણ કે, ઓગસ્ટ મહિનામાં 8 દિવસ બેન્કોમાં રજા રહેશે તેમજ 4 રવિવાર અને 2 શનિવાર નિમિત્તે પણ બેન્કિંગ કામકાજ બંધ રહેશે.
આ તારીખે બેંકો બંધ રહેશે
8 ઓગસ્ટઃ Tendong Lho Rum Faat
15 ઓગસ્ટઃ Independence Day
16 ઓગસ્ટઃ Parsi New Year (Shahenshahi)
18 ઓગસ્ટઃ Tithi of Srimanta Sankardeva
28 ઓગસ્ટઃ First Onam
29 ઓગસ્ટઃ Thiruvonam
30 ઓગસ્ટઃ Raksha Bandhan
31 ઓગસ્ટઃ Sree Narayana Guru Jayanthi/Pang-Lhabsol
રવિવારઃ 6, 13, 20 અને 27 ઓગસ્ટ
શનિવારઃ 12 અને 26 ઓગસ્ટ
RBIની રજાઓની યાદી
RBIની રજાઓની યાદી અનુસાર, ચાર રવિવાર અને બીજો તથા ચોથો શનિવાર સહિત 14 દિવસ માટે બેન્કો બંધ રહેશે. આ મહિનામાં 8 જાહેર રજા છે. ચાર રવિવાર છે અને બે શનિવાર સાથે કુલ 14 દિવસ બેન્કોમાં રજા રહેશે. 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિન હોવાથી દેશભરની બેન્કો બંધ રહેશે. સિક્કિમાં તેન્ડોન્ગ લો રમ ફાટ તહેવારને કારણે 8 ઓગસ્ટે બેન્કો રજા પાળશે. 16 ઓગસ્ટે પારસી ન્યુ યર નિમિત્તે મહારાષ્ટ્રમાં અને 18 ઓગસ્ટે આસામમાં સંકરદેવ પર્વ નિમિત્તે રજા રહેશે. 28 ઓગસ્ટે ફર્સ્ટ ઓણમ અને 29 ઓગસ્ટે થિરુવોણમ હોવાથી કેરળમાં બેન્કિંગ કામકાજ બંધ રહેશે, ત્યારબાદ 30 ઓગસ્ટે રક્ષાબંધન નિમિત્તે અને 31 ઓગસ્ટે શ્રી નારાયણ ગુરુ જયંતિ તથા પેંગ-લાબ્સોલને કારણે ઉત્તરાખંડ, આસામ, કેરળ અને યુપીમાં બેન્કો બંધ રહેશે.
દરેક બેંકમાં રજાઓ સાથે રહે છે આ માટે આરબીઆઈ દ્વારા બેંકની રજાઓની યાદી અગાઉથી જાહેર કરાય છે. RBI અનુસાર નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ આવતી રજાઓ અને વાસ્તવિક સમયની કુલ સેટલમેન્ટ રજાઓ અને બેંક ખાતાઓ બંધ કરવાનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. આ દરમિયાન બેન્કની શાખામાં જવાની ફરજ પડે તેમ ન હોય તેવા કાર્ય નાણાકીય, બિન-નાણાકીય સહિત મોટાભાગના બેંકિંગ વ્યવહારો નેટ બેંકિંગ, મોબાઇલ બેંકિંગ અથવા વોટ્સએપ બેંકિંગ દ્વારા સરળતાથી કરી શકાય છે.
August 2023 | 8 | 15 | 16 | 18 | 28 | 29 | 30 | 31 |
Agartala | • | |||||||
Ahmedabad | • | |||||||
Aizawl | • | |||||||
Belapur | • | • | ||||||
Bengaluru | • | |||||||
Bhopal | • | |||||||
Bhubaneswar | • | |||||||
Chandigarh | • | |||||||
Chennai | • | |||||||
Dehradun | • | • | ||||||
Gangtok | • | • | • | |||||
Guwahati | • | • | ||||||
Hyderabad – Andhra Pradesh | • | |||||||
Hyderabad – Telangana | • | |||||||
Imphal | • | |||||||
Jaipur | • | • | ||||||
Jammu | • | |||||||
Kanpur | • | • | ||||||
Kochi | • | • | • | • | ||||
Kohima | • | |||||||
Kolkata | • | |||||||
Lucknow | • | • | ||||||
Mumbai | • | • | ||||||
Nagpur | • | • | ||||||
New Delhi | • | |||||||
Panaji | • | |||||||
Patna | • | |||||||
Raipur | • | |||||||
Ranchi | • | |||||||
Shillong | • | |||||||
Shimla | • | • | ||||||
Srinagar | • | |||||||
Thiruvananthapuram | • | • | • | • |
• | Holiday under Negotiable Instruments Act |
• | Holiday under Negotiable Instruments Act and Real Time Gross Settlement Holiday |
• | Banks’ Closing of Accounts |
Holiday Description | Day |
---|---|
Tendong Lho Rum Faat | 8 |
Independence Day | 15 |
Parsi New Year (Shahenshahi) | 16 |
Tithi of Srimanta Sankardeva | 18 |
First Onam | 28 |
Thiruvonam | 29 |
Raksha Bandhan | 30 |
Raksha Bandhan/Sree Narayana Guru Jayanthi/Pang-Lhabsol | 31 |
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો