ભારતમાં છે દુનિયાની સૌથી વધુ વસતિ | 50%થી વધુ લોકો 30 વર્ષના પણ નથી | RIL કરશે મહત્વની જાહેરાત

ભારતની વસતિ કેટલી થઈ? ભારતમાં કેટલા યુવાનો છે? રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના પરિણામ કઈ તારીખે જાહેર થશે? મેનકાઈન્ડ ફાર્માના IPOમાં શેર કેટલામાં મળશે? કઈ કંપનીએ જાહેર કર્યું ડિવિડન્ડ? બિલ્ડર-બાયર એગ્રીમેન્ટને લઈને શું થવાનું છે? એગ્રી કોમોડિટીઝમાં કેમ છે તેજીનો માહોલ? કઈ બેન્કે વધાર્યાં વ્યાજના દર? જાણવા માટે જુઓ Money Time....

Published: April 19, 2023, 15:46 IST

ભારતમાં છે દુનિયાની સૌથી વધુ વસતિ | 50%થી વધુ લોકો 30 વર્ષના પણ નથી | RIL કરશે મહત્વની જાહેરાત