ઑનલાઈન પોર્ટલ પરથી મકાન ખરીદતા પહેલા કરો તેની ઑફલાઈન તપાસ

પ્રૉપર્ટી પોર્ટલ પર થોડી ક્લિકમાં ઘણી પ્રોપર્ટી વિશે જાણી શકો છો... ઇચ્છિત ઘર શોધવાનું અનુકૂળ છે... જો કે,, ઘણી વખત બ્રોકર્સ એવી ટ્રીક અપનાવે છે જેનાથી તમને નુકસાન થાય છે... આવી સ્થિતિમાં તમારે ઓનલાઈન પ્રોપર્ટી સર્ચ કરતી વખતે કઈ સાવચેતી રાખવી જોઈએ... ચાલો જાણીએ…

Published: November 20, 2023, 09:57 IST

ઑનલાઈન પોર્ટલ પરથી મકાન ખરીદતા પહેલા કરો તેની ઑફલાઈન તપાસ