એક નવા પ્રકારના ફ્રોડથી રહેજો સાવધાન!

છેલ્લા કેટલાક સમયથી સરકાર ચાઈનીઝ એપ્સ પર સતત પ્રતિબંધ લગાવી રહી છે. ત્યારે હવે ચાઈનીઝ ઠગો જાણીતી ઈ-કોમર્સ સાઈટ્સનો સહારો લઈને લોકો સાથે છેતરીપિંડી કરી રહ્યા છે.

  • Team Money9
  • Last Updated : August 28, 2023, 11:27 IST
Published: August 28, 2023, 11:27 IST

એક નવા પ્રકારના ફ્રોડથી રહેજો સાવધાન!